મારી શાળા

શ્રીકરજાળા પ્રાથમિક શાળા  

***  સ્ટાફ માહિતી  ***

(૧) હસમુખભાઇ કે. મૈસુરીયા              ( આચાર્ય )    
(૨) મુકેશભાઇ બી. કથિરીયા                      ( મ.શિ.) 
(૩) જીગ્નાશાબેન જી. ત્રિવેદી                      ( મ.શિ.)
(૪) સુનિતાબેન જે. કટકીયા                        ( મ.શિ.)
(૫) બાબુભાઇ જે. નાગર                             ( મ.શિ.)
(૬) પારૂલબેન બી. કથિરીયા                     ( મ.શિ.)

-: શાળા વિષે પ્રાથમિક માહિતી :-
 શાળા : શ્રી કરજાળ પ્રાથમિક શાળા
 શાળામાં ચાલતાં ધોરણો : ૧ થી ૮
    શાળાનાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા : ૧૯૮
 શાળામાં શિક્ષકોની સંખ્યા :  ૮ શિક્ષકો
  • શાળામાં સેનીટેશનની સુવિધા : ઉપલબ્ધછે.
  •  શાળામાં કોમ્પ્યુટર : ૧૧  + ૧+ ૨ પ્રિંટર
  •  શાળામાં ટેલીવિઝન : ૪૦" એલ.સી.ડી. + ૩૨"એલ.સી.ડી. = ૨
  •  શાળામાં પાણીની સુવિધા : પાણીની ટાંકી, R.O સિસ્ટમ + વોટરકુલર
  •  શાળામાં ફૂલ-છોડ વૃક્ષો  :  શાળામાં બાગ, ઔષધિય બાગ, લીમડા, ગુલમહોર, 
  • પીપળો,ફૂલછોડ જેવા જુદાં જુદાં વૃક્ષો.....

  


Text selection Lock by Hindi Blog Tips