27 August 2012

26 August 2012

ગુજરાતના મુખ્યમંત્રીઓ


પ્રાથમિક શિક્ષણના ઠરાવો

સાચવવાના દફતરો


પ્રાથમિક શિક્ષકે દફતરો ક્યાં સુધી સાચવવાકાયમી સાચવવાના દફતરો

૧. ઉમરવારી અથવા વયપત્રક
૨. ડેડોસ્ટોક રજીસ્ટર
૩. આવક  રજીસ્ટર
૪. જાવક  રજીસ્ટર
૫. સિક્કા  રજીસ્ટર
૬. કાયમી હુકમોની ફાઈલ
૭. પગાર બિલ 

૩૪ વર્ષ સુધી સાચવવાનાં  રજીસ્ટરો

૧.  અન્યશાળામાંથી આવેલ શાળા છોડ્યા પ્રમાણપત્રો ફાઈલો
૨. વાલી સ્લીપ ફાઈલ
૩. શાળાની આવક જાવક ફાઈલ
૪. વાઉચર ફાઈલ
૫. વિઝીટ બૂક 
૬. સુચના બૂક 
૭. કન્ટીજન્સી હિસાબ
૮. શાળા ફંડ હિસાબ 
૯. કન્ટીજન્સી વાઉચર ફાઈલ
૧૦. શાળા ફંડ  વાઉચર ફાઈલ

૧૦ વર્ષ સુધી સાચવવાની ફાઈલો

૧.  ફરજીયાત બાળકોની વસ્તી ગણતરીનું રજીસ્ટર 
૨. બાળકોને વહેચવાની વસ્તુઓની વહેચણી પત્રકોની ફાઈલ
૩. સ્ટોક રજીસ્ટર 
૪. શિષ્યવૃતિ વહેચણી પત્રકની ફાઈલ

૫ વર્ષ સુધી સાચવવાની ફાઈલો

૧.  શિક્ષકોનું હાજરી પત્રક 
૨. બાળકોનું  હાજરી પત્રક 
૩. પરિણામ પત્રક 
૪. લોગબુક 
૫. ટપાલ બૂક 
૬. પરચુરણ પરીપત્રકોની ફાઈલ
૭. માસિક પત્રકોની ફાઈલ
૮. અભ્યાસક્રમ ફાળવણીની ફાઈલ
૯. ચાર્જ રીપોર્ટની ફાઈલ
૧૦. શાળા પુસ્તકાલય ઈસ્યુ રજીસ્ટર 
૧૧. વાલી સંપર્ક રજીસ્ટર 
૧૨.સસ્થાકીય આયોજન ફાઈલ

૧ વર્ષ સુધી સાચવવાની ફાઈલો

૧.  શેક્ષણિક કાર્યની દેનિકનોધ ફાઈલ
૨. પરીક્ષાની જવાબદારીની ફાઈલ
૩. પત્ર વ્યવહારની ફાઈલ
૪. રજા રીપોર્ટની ફાઈલ

13 August 2012

ગુજરાત ગૌરવ

ગુજરાતની શાન
¬૧૧૧૧ સવાલ અને જવાબ
¬આપણા ગુજરાત ના અભ્યારણો
¬આપણા ગુજરાત નું ભૂપૃષ્ઠ
¬ગુજરાત ના તહેવારો વિષે જાણવા જેવું
¬ગુજરાત ના નૃત્યો ની વિશેષતા
¬ગુજરાત ના પ્રાચીન યુગ વિષે જાણવા જેવું
¬ગુજરાત ના ફરવા લાયક સ્થળો વિષે માહિતી
¬ગુજરાત ની આબોહવા વિષે જાણવા જેવું
¬ગુજરાત ની કઈ વસ્તુઓ પ્રખ્યાત છે
¬ગુજરાત નું નાટક ભવાઈ
¬ગુજરાત નું વિવિધ 
¬ગુજરાત ને આકાર આપનાર રાજા સિદ્ધરાજ જય સિંહ
¬ગુજરાત નો ધબકાર નવરાત્રી મહોત્સવ ની વિશેષતા
¬ગુજરાતના સ્થળો પ્રવાસનધામ તરીકે વિકસ્યા
¬ગુજરાતની અગત્યની તારીખ (તિથિપત્ર)
¬ગુજરાતની કળાનો ભવ્ય વારસો અડાલજની વાવ
¬ગુજરાતની નદીઓ વિષે જાણવા જેવું
¬ગુજરાતનું કાશી ડાકોર કેમ બન્યું
¬ગુજરાતી ફિલ્મો નો ઈતિહાસ
¬ગુજરાતીઓનું ગૌરવ એટલે ભાષા ગુજરાતી
¬જગતભરમાં ઝગમગતું ગુજરાતનું ભરતકામ
¬ગુજરાત ના મધ્યકાલીન યુગ વિષે જાણવા જેવું
¬પ્રથમ ગુજરાતી
¬પ્રાચીન તથા આધુનિક સમૃદ્ધિ ધરાવતું ગુજરાતનું ગૌરવ લોથલ
¬ભારતના ધનિક રાજયોમાં ગુજરાત
¬વિશ્વભરમાં ગુજરાતની સોડમ ઊંઝાનું જીરું
¬સૌથી મોટું


5 August 2012

તમારી શાળા માં BISAG ડીશ સેટ કરવાનું મેન્યુઅલ જોવા અહી ક્લિક કરો

તમારી શાળા માં બાળકો ના આઈ-કાર્ડ બનાવી આપતો સુંદર પ્રોગ્રામ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

ઓનલાઈન ઇન્ક્રીમેંટ ટ્રાન્સફર નો તાજો પરિપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

શિષ્યવૃત્તિ નું આખું ફોર્મેટ મેળવો અહી ક્લિક કરીને

ગણિત વિજ્ઞાન મંડળ ની પ્રવૃત્તિ ના ભાગરૂપે કરવા શકાય એવા પ્રયોગ ની PDF ફાઈલ મેળવો નીચે ક્લિક કરીને

પ્રયોગ ૧     પ્રયોગ ૨    પ્રયોગ ૩       પ્રયોગ ૪     પ્રયોગ ૫     પ્રયોગ ૬
Text selection Lock by Hindi Blog Tips